જૈવિક ખેતીએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેડૂતોને પ્રાકૃતિક / જૈવિક ખેતી માં આવતી મુશ્કેલીઓ અને તેમનું સમાધાન !
ઘણા ખેડૂતો જૈવિક ખેતી કરી રહ્યા છે તો તેમને જોઈ અન્ય ખેડૂતો જૈવિક તરફ પ્રયાણ કરવાનું વિચારતા હશે પણ તેમાં આવતી મુશ્કેલી અને સમાધાન જણાવશે રિયાયર્ડ પ્રો. મહેશભાઈ પટેલ ( આણંદ કૃષિ યુનિવર્સીટી) ફક્ત એગ્રોસ્ટાર એપ પર લાઈવ. તો ખેડૂત મિત્રો, તમારા પણ કોઈ આ વિષય અનુરૂપ કોઈ પ્રશ્ન હોય નીચે કોમેન્ટ કરી જરૂર થી જણાવશો, તમારા પ્રશ્નોનું સમાધાન લાઈવ કાર્યક્રમમાં આપવામાં આવશે અને એગ્રોસ્ટાર ઇન્ડિયા ચેનલને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરી લેશો એટલે લાઈવ કાર્યક્રમ નિહાળી શકાય. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
6
અન્ય લેખો