ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ટામેટામાં ફુલ ખરે છે.
🍅હાલના વાતાવરણમાં થતા સતત બદલાવ ને લીધે પાકમાં ફુલ ખરણનો પ્રશ્ન વધુ જોવા મળે છે.તો આવો જાણીએ વિડીયો દ્રારા તેને અટકાવવા ના ઉપાયો વિશે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
7
5
અન્ય લેખો