આંતરરાષ્ટ્રીય કૃષિનોએલ ફાર્મ
ગ્રીનહાઉસ માં જમ્બો કાકડીની ખેતી
1. આ જમ્બો કાકડી 50 સે.મી. સુધી વધે છે. 2. બીજ કૃત્રિમ માટીના વાસણોમાં વાવવામાં આવે છે, જે પોષક તત્ત્વોથી ભરપુર હોય છે. 3. છોડ યોગ્ય કદ મેળવે ત્યારે ગ્રીનહાઉસીસમાં વાવેતર કરવામાં આવે છે. 4. ગ્રીનહાઉસમાં રોપાઓ જમીનમાં સંપૂર્ણ સ્વચાલિત પાણી સિસ્ટમથી વાવેતર કરવામાં આવે છે.
સંદર્ભ : નોએલ ફાર્મ વધુ માહિતી માટે જુઓ આ વિડીયો અને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
83
0
અન્ય લેખો