હવામાન ની જાણકારીOnly You
ગુજરાતમાં ફરી ધેરાશે વાદળો, જુઓ અંબાલાલ પટેલની આગાહી.
🌧️ગુજરાતના ખેડૂતો માટે ફરી ધેરાય રહેલા છે સંકટના વાદળો.અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.આવનાર સમયમાં થાય શકે છે કમોસમી વરસાદ. ચાલો જાણીએ વીડિયોના માધ્યમથી કઈ તારીખ ની છે આગાહી અને ક્યાં જીલ્લામાં થશે વરસાદ.વધુ માહિતી માટે વિડીયોને અંત સુધી જુઓ. સંદર્ભ :- Only You આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
34
9
અન્ય લેખો