આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સોયબીનમાં કાતરા અને પાન ખાનાર ઇયળ
મોટાભાગના ખેડૂતોએ સોયાબીનની વાવણી કરી દીધી હશે. સોયાબીન ઉગ્યા પછી કેટલીક જાતના કાતરા, ઘોડિયા ઇયળ અને અન્ય પાન ખાનાર ઇયળોનો ઉપદ્રવ જણાય તો બીટી પાવડર ૭૫૦ ગ્રામ પ્રતિ હેક્ટરે અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા ઇન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઇસી ૫ મિલિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
21
0
અન્ય લેખો