કૃષિ વાર્તાGujarati Kheti
તાજેતરમાં માવઠાથી થયેલ નુકશાનમાં શું મળશે સહાય ?
હાલ ગુજરાત માં કમોસમી વરસાદ થયો હતો અને ઘણા ખેડૂતોના ઉભા પાકમાં નુકશાન આવ્યું છે તો આ નુકશાન સામે સરકાર કોઈ વિશેષ સહાય ખેડૂતો ને આપશે કે નહીં જાણીશું સાથે અન્ય ખેતી અને માર્કેટ સમાચાર પર વિશેષ નજર કરી માહિતીગાર થઈએ અને અન્ય મિત્રોને શેર કરી અવશ્ય ઉપયોગી માહિતી પહોંચાડીએ. 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Gujarati Kheti. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો જોડે શેર કરો.
35
11
અન્ય લેખો