ગુરુ જ્ઞાનKhedut Support
ઘોડજીરાની સંપૂર્ણ માહિતી એક જ વિડિઓમાં !
👩‍🌾 ખેડૂત મિત્રો, શિયાળુ વાવેતર વધુ જીરાનું થાય છે, પરંતુ સાથે સાથે ઘોડાજીરાની પણ વાવણી ઘણા ખેડૂતો કરે છે, તો આ વિડિઓમાં ઘોડાજીરાના વાવેતર થી લઇને દરેક માહિતી માટે આ વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : Khedut Support, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
3
અન્ય લેખો