સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
હોય કોઈ પણ નીંદણ, કરશે નાશ આ છે ખાસ !
ચોમાસા માં જાત જાત ના અને ભાત-ભાત ના નીંદણ ખેતરમાં ઉગી આવે છે અને જો વરસાદ સતત રહે તો ક્યારેક પાક ની લાઈન ને પણ દેખાવો ના આપે એવા નીંદણ ઉગી નીકળે છે, આજ ના આ વિડીયો માં ખેતરની બાઉન્ટ્રી કે દરેક નીંદણ ને નાશ કરવું હોય તો શું કરવું કઈ દવા છાંટવી જાણીયે આ વીડિયોમાં અને આ દવા કઇ રીતે કરે છે કામ સંપૂર્ણ જાણકારી છે આ વીડિયોમાં. નોંધ : આ દવા ઉભા પાકમાં આપવી નહીં, આ એક બિનપસંગીયુક્ત નિંદામણનાશક છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
38
15
અન્ય લેખો