સમાચારTech Khedut
હેલ્થ કાર્ડ બનાવો ઓનલાઇન, લાભ મેળવો જરૂર પડે ત્યાં !
ખેડૂત મિત્રો, થોડા દિવસ પહેલા જ સરકારે આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ દેશના દરેક નાગરિક પાસે હેલ્થ આઈડી હશે, જે તેમના સ્વાસ્થ્ય ખાતા તરીકે પણ કામ કરશે. આ સાથે, મોબાઈલ એપ્લીકેશનની મદદથી પર્સનલ હેલ્થ રેકોર્ડ જોડી દેવામાં આવશે અને જોવામાં આવશે તો કેવી રીતે તમે ઓનલાઇન બનાવી શકો છો જાણો આ વિડીયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
18
7
અન્ય લેખો