AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરી અને શિક્ષણMSW Tips
હેડ કોન્સ્ટેબલ બનવાની તક, આવી ગઈ છે ભરતી !
🎖️ હેડ ઇન્સ્પેક્ટર સીએમ અને હેડ કોન્સ્ટેબલ બનવાનું છે તમારું સપનું, તો આવી ગઈ છે ભરતી ભરતી ભરતી....!! તો રાહ શેની અરજી પ્રક્રિયા થઇ ગઈ છે ચાલુ અને અંતિમ તારીખ છે ખુબ જ નજીક, તો જાણો આ વિડીયોમાં કઈ છે અંતિમ તારીખ અને કેટલો મળશે પગાર સાથે અન્ય શરતો અને નિયમો. તો રાહ શેની આજે જ ITBPF માં અરજી કરો અને અન્ય મિત્રો ને પણ શેર કરો. 👉 સંદર્ભ : MSW tips આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
37
21