ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
વીડીયોકૃષક જગત
હાયડ્રોજેલ ! ઓછા પાણીએ ખેતી !
આજના વિડિઓમાં ખેડૂત ભાઈઓ, આપણે જાણીશું કે હાઇડ્રોજેલ કેવી રીતે પાકને આપવામાં આવતા પાણીનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. પાકમાં પાણીના તાણને ઓછું કરવામાં અને ઉપજ સુધારવામાં મદદ કરે છે. સંપૂર્ણ માહિતી માટે, અંત સુધી વિડિઓ જુઓ.
સંદર્ભ : કૃષક જગત. આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
99
8
સંબંધિત લેખ