AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંતરરાષ્ટ્રીય કૃષિપેટાણી કોટા 87
હાઇડ્રોપોનિક્સ શકરટેટી ની ખેતી
1. દરેક વેલામાંથી 60 શકરટેટીના ફળ મેળવી શકાય છે. 2. પોષક તત્વોથી ભરેલા બોક્સમાં રોપણી કરવામાં આવે છે. 3. તાપમાન અને પોષક તત્ત્વોનું સોલ્યુશન સ્વયસંચાલિત રીતે જાળવવામાં આવે છે. 4. ફળની ગુણવત્તા જાળવવા માટે કાગળને ફળની ફરતે લપેટવામાં આવે છે. 5. પ્રત્યેક શકરટેટીનું વજન 1.3 કિગ્રા અથવા તેથી વધુ હોય છે. સંદર્ભ: પેટાણી કોટા 87 વધુ માહિતી માટે, આ વિડિયો સંપૂર્ણ જુઓ તેને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
70
0