AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારGK & Current Affairs
હસ્ત નક્ષત્રમાં ગાજવીજ અને વરસાદ...27થી 5 ઓક્ટોબર રહશે ભારે!
હાથીયો ગાજવીજ સાથે વરસે. હસ્ત નક્ષત્રમાં ગાજવીજ થાય અને વરસાદ વરસે તો આગલા વર્ષનો કોલ ગણાય છે. હસ્ત નક્ષત્ર તા.૨૭ સપ્ટેમ્બર સવારે બેસે છે. આથી હસ્ત નક્ષત્રમાં તા.૨૭થી ૫ , ઓક્ટોબર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં રહેવાની શક્યતા રહેશે. ક્યાં વિસ્તાર માં મેઘતાંડવઃ થશે જાણીયે આ વિડીયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GK & Current Affairs. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
5