ટ્રેક્ટર Dear Kisan
હવે મોબાઇલથી રહેશે ટ્રેક્ટર પર 24*7 નજર !
🚜 ખેડૂત મિત્રો, આજે આપણે એક એવી ટેક્નિક વિષે જાણવા જઈ રહ્યા છીએ જે તમારા ટ્રેક્ટર ની સંપૂર્ણ સુરક્ષા રાખે છે સાથે ઘણું બધું, જેથી તમે ટ્રેક્ટર પર પળે પળ ની નજર અને હિસાબ રાખી શકો છો, તો આ કિટ કઈ છે કેવી રીતે કામ કરે છે શું છે તેનો ઉપયોગ જાણીયે આ વિડીયો માં અને અન્ય મિત્રો ને કરીયે શેર. સંદર્ભ : Dear Kisan, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
32
20
અન્ય લેખો