યોજના અને સબસીડીTech Khedut
હવે મેળવો 60000 ની સહાય, જાણો કઈ યોજનામાં મળી રહ્યા છે ?
સરકાર હાલ ખેડૂતો પર સહાય રૂપી સબસીડી આપી ખેડૂતો પર મહેરબાન થઇ રહી છે એવી જ એક યોજના અંતર્ગત ખેડૂતો ને મળી રહ્યા છે અડધા લાખ થી પણ વધુ રૂપિયા એટલે કે ₹60000. પણ વિડીયો માં સમજીયે કે કેવા ખેડૂતો ને અને કઈ વસ્તુ અંતર્ગત સહાય મળી રહી છે અને સહાય મેળવવાની અંતિમ તારીખ કઈ છે અને ક્યાં ભરવું ફોર્મ તમામ માહિતી જાણીયે આ વિડીયોમાં અને આવી ઉપયોગી માહિતી ને અન્ય ખેડૂત મિત્રો સાથે પણ શેર કરી માહિતગાર અવશ્ય કરશો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Tech khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
33
9
અન્ય લેખો