ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીBBC News Gujarati
હવે મેળવો 5 લાખ સુધીની મફત સારવાર !
ગુજરાતમાં આજે પણ એવી અનેક ઘટનાઓ બને છે જ્યારે સારવારના અભાવો લોકો પોતાના પરિવારજન ગુમાવે છે. કાં તો તેમની આર્થિક સ્થિતિ સારી નથી હોતી, કેટલાક કિસ્સાઓમાં તેઓ સરકારની આ યોજનાઓથી અજાણ હોય છે. આ વીડિયો માં સરકાર ની આરોગ્ય યોજનાઓ વિશે માહિતી મેળવો, જે અંતર્ગત તમે પાંચ લાખ સુધીની સારવાર મફત મેળવી શકો છો. તો આ વિડિઓ અંત સુધી જુઓ. 👉 સંદર્ભ : BBC News Gujarati આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
40
6
સંબંધિત લેખ