વીડીયોમયંક કુશવાહ
હવે મગફળી ઉપાડવી થઈ સહેલી !
ગુજરાત માં આ વર્ષે મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર થયું છે, અને આ કોરોના કાળ માં મજૂરીની અછત તો છે જ અને મજુર મળે તો પણ મગફળી ઉપાડવામાં વધુ સમય લાગતો હોય છે. પરંતુ, જો આ જ કામગીરી ટેક્નોલોજી સાથે કરવામાં આવે તો ઓછા સમયમાં અને ઓછા ખર્ચે કામ થઈ શકે છે. આ કૃષિ મશીનરી કરવી રીતે અને કેટલું ઝડપી કામ કરે છે જાણવા માટે જુઓ આ વિડિઓ.
સંદર્ભ : મયંક કુશવાહ . વિડીયો માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
108
36
અન્ય લેખો