સ્માર્ટ ખેતીએગ્રોસ્ટાર ઇન્ડિયા
હવે પાક માં ઉંદર નો ઉપદ્રવ નહીં રહે !
ખેડૂત ભાઈ, ઉંદર એક એવું જીવ છે જે દરેક પ્રકાર ના પાક માં કે પછી હોય ઘર હંમેશા તેમાં નુકશાન કરતાં હોય છે. આજ ના કૃષિ જ્ઞાન વિડીયો માં જાણીયે કે કેવી રીતે ઉંદરોનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. જુઓ આ વિડીયો અને જાણો સંપૂર્ણ માહિતી. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
82
36
અન્ય લેખો