AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
હવે પાક માંથી દરેક ઈયળ નો થશે ખાત્મો
🐛હાલના વાતાવરણ ને ધ્યાન માં રાખીએ તો ચોમાસુ પાક જેવા કે કપાસ,મગફળી,સોયાબીન, કઠોળ વર્ગ પાક,શાકભાજી પાકો જેવા કે મરચી,ટામેટા,રીંગણ વગેરે જેવા પાક નું વાવેતર છે, અતિયારે લીલી ઈયળ,લશ્કરી ઈયળ વગેરે જેવી ઈયળ જોવા મળે છે પાકમાં બધી ઈયળની સમસ્યાનું સમાધાન કરશે એગ્રોસ્ટાર ની રેપીજન દવા તો ચાલો જાણીએ આ વિશેષ દવા વિશે,વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👉સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
10
1
અન્ય લેખો