પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
હવે નહીં ભરાય પશુ ના બાવલામાં પાણી !
પશુ વિયાણ બાદ બાવલા માં પાણી ભરાઈ જાય છે જેની સમસ્યા મુખ્યત્વે પશુપાલક ને આવતી હોય છે તો આ સમસ્યા ના ઘરઘરાવ ઉપચાર કરવો હોય તો શું કરવું, કઈ સામગ્રી ની જરૂર પડે છે કેવી રીતે તેનો ઉપયોગ કરવો તમામ માહિતી લાઈવ ડેમો થકી જાણીયે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
6
સંબંધિત લેખ