AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
હવે નઈ થાય ફૂલ નું ખરણ
🍅હાલના વાતાવરણમાં થતા સતત બદલાવ ને લીધે પાકમાં ફુલ ખરણનો પ્રશ્ન વધુ જોવા મળે છે. જેને કારણે ઉત્પાદન ઓછું આવે છે અને ખેડૂત ની કમાણી ઓછી થાય છે તો ચાલો જાણીએ આ ફૂલ ખરણના સચોટ નિયંત્રણ વિશે,વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👉સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
16
1
અન્ય લેખો