યોજના અને સબસીડીNakum Harish
હવે થશે વધુ ખરીદી પાવર ટીલર પર મળશે સહાય, જુઓ વિડિઓ !
💸 ખેડૂત મિત્રો, સરકારની નવી સહાય યોજના આવી ગઈ છે ખેતી કર્યો કરવા માટે અલગ અલગ સાધન સામગ્રીની જરૂરિયાત રહેતી હોય છે, તો સરકારની આ પાવર ટીલર સહાય યોજનાનો લાભ લેવા અને અરજી કરવાની તારીખ જેવી અન્ય માહિતી માટે આ વિડિઓને અંત સુધી જુઓ! સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
58
14
અન્ય લેખો