AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનAgrostar India
હવે તમે ભીંડા માં ફળ ફૂલને આવતા રોકી નહીં શકો !
👉 ખેડૂત ભાઈઓ, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ભીંડા ના પાકમાં ખાતર નું સંચાલન કેવી રીતે કરવું? પાક ના સારા ઉત્પાદન મેળવવા માટે શું પગલા લેવા જોઈએ? આપણે તે વિશે જાણીશું. તો સંપૂર્ણ માહિતી માટે આ વિડિઓ અંત સુધી જુઓ. 👉 સંદર્ભ : Agrostar India, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
25
3
અન્ય લેખો