પશુપાલનNakum Harish
હવે ઘરે બનાવો ગાય -ભેંસ માટે મોયડો !
પશુપાલક માટે જે પશુ રાખે છે એનાથી ક્યારેક વાગી જવાની બીક પણ રહેતી હોય છે એવા સંજોગો માં પશુ ને યોગ્ય મોયડી બાંધેલી હોય તો દર રહેતો નથી,આપણે બજાર માંથી તૈયાર મોયડી લાવીએ છીએ પણ હવે તમે ઘરે જાતે જ મોયડી બનાવી શકો છો કેવી રીતે તો જાણીયે આ વિડીયો પ્રેક્ટિકલી માહિતી દ્વારા.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Nakum Harish.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.