AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે ખેતી પર નહીં રહેવું પડે નિર્ભર, આ યોજના થી મળશે અનેક લાભ !
કૃષિ વાર્તાTV 9 ગુજરાતી
હવે ખેતી પર નહીં રહેવું પડે નિર્ભર, આ યોજના થી મળશે અનેક લાભ !
👨‍🌾 સરકારે અન્ય રોજગાર શરૂ કરવા માટે કિસાન મિત્ર યોજના શરૂ કરી છે. આ યોજનામાં જોડાવાથી ખેડૂતો પશુપાલન, ડેરી, બાગાયત અને અન્ય કામો શરૂ કરીને પોતાની આવકનું સાધન બનાવી શકે છે. આ યોજના રાજ્ય સ્તરે શરૂ થઈ છે. ખેડૂત ભાઈઓ જે પણ રાજ્યના રહેવાસી હોય ત્યાંથી આ યોજનાનો લાભ લઈ શકે છે. ચાલો જાણીએ કે ખેડૂતો આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકે છે. જરૂરી દસ્તાવેજો 🎯 ખેડૂત પાસે પોતાની ખેતીલાયક જમીન હોવી જોઈએ 👨‍🌾 આધાર કાર્ડ 🎯 ઓળખપત્ર 👨‍🌾 બેંક એકાઉન્ટ 🎯 રહેઠાણનો પુરાવો 👨‍🌾 મોબાઇલ નંબર 🎯 જમીનના દસ્તાવેજો 👨‍🌾 સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના ખેડૂતો માટે તો સારી છે. આ સાથે એવા લોકો માટે પણ એક સારી તક છે જેઓ કોરોનાને કારણે બેરોજગાર થઈ ગયા છે અને શહેર છોડીને ગામમાં જ કોઈ કામની શોધમાં છે. આ લોકો પણ આ યોજનામાં જોડાઈને સારો લાભ લઈ શકે છે. લાભ : 🎯 ખેડૂતોએ માત્ર આવક માટે ખેતી પર આધાર રાખવો પડશે નહીં. 👨‍🌾 ખેડૂતોની આવક પણ વધશે જેથી તેઓ લોન લેવાનું ટાળી શકશે. 🎯 ખેડૂતો આત્મનિર્ભર અને સમૃદ્ધ થશે. 👨‍🌾 રાજ્ય સરકારો ખેડૂતોને તકનીકી તાલીમ પણ આપશે જેથી ખેડૂતો અન્ય લોકોને પણ પ્રેરણા આપી શકે. સંદર્ભ : TV 9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
39
9
અન્ય લેખો