AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીKhedut Samachar
હવે ખેતતલાવડી માટે સરકાર આપશે ૫૦%સહાય!!
ચોમાસા ની શરૂઆત થી ગઈ છે અને કેન્દ્ર સરકાર દ્રારા ખેતતલાવડી માટે નવી સહાય યોજના જાહેર કરી છે.તો જાણીએ શું છે ખેતતલાવડી અને તેનાથી ખેડૂતો ને શું ફાયદો થાય છે.જાણીએ વધુ માહિતી વિડીયો ના માર્ગદર્શન થી. સંદર્ભ :- ખેડૂત સમાચાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
28
8