એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
હવે કોઈ પણ પાકમાં ફાલ વધુ આવશે 0-52-34 ખાતર થી !
ખેડૂત મિત્રો ના હાલમાં બધાની અવસ્થા ફૂલની હશે જે અત્યારે સારા ફ્લાવરિંગ માટે અને ફળની સારી ગુણવતા માટે 0-52-34 ખાતર કઈ રીતે કામ કરે અને તેના ઉપયોગ વિશે જુવો આ વીડિયોમાં ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
566
164
અન્ય લેખો