AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાSafar Agri Ki
હવે કામ માત્ર 30 રૂપિયામાં, ગુજરાતના ખેડૂતે બનાવ્યું હાઈટૅક મશીન !
ખેતી આધુનિકની સાથે-સાથે મોંઘી અને ખર્ચાળ પણ થતી જઈ રહી છે. કારણ કે, આપણે હવે ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધી રહ્યા છીએ. અને આપણી પરંપરાગત ખેતીને ભૂલી ગયા છીએ. બળદ દ્વારા થતી ખેતીને આપણે ખતમ કરી નાખી છે. તેવામાં આ ખર્ચાળ માહોલમાં મોડાસાના એક ખેડૂતો એવું મશિન તૈયાર કર્યું છે. જે માત્ર 30 રૂપિયાના નજીવા ખર્ચે 1 વીઘા જમીનમાં ખેડ કરી શકે છે. ત્યારે કેવું છે આ મશિન આવો તે પણ જોઈએ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : Safar Agri Ki. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
53
12
અન્ય લેખો