AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
હવે આવા લોકો ને મળશે દર મહિને 4000 રૂપિયા !
મિત્રો, આપણે સૌ જાણીયે છીએ કે હાલ ભારત પર કોરોના ની લહેર ચાલી રહી છે અને આ લહેર કેટલાંય લોકોએ પોતાના સ્વજનો ને ગુમાવવા પડ્યા છે. આવા માં નાના ભૂલકા ની છત એટલેકે અનાથ થયા હોય એના માટે ખાસ સરકારે યોજના જાહેર કરી છે, આ યોજના કેવા લોકોને કેટલા સમય સુધી મળશે જાણીયે આ વિડીયો માં અને મિત્રો આ યોજના તમામ મિત્રો ને શેર કરો જેથી કોઈને ઉપયોગી થઇ શકે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને વધુ ને વધુ મિત્રો સાથે શેર કરો.
19
11
અન્ય લેખો