સ્માર્ટ ખેતીકિસાન વાયટી ન્યુઝ
હવા માં ઉગશે બટાકા અને મળશે 7 ગણું ઉત્પાદન !
કોઈ તમને કહે કે હવામાં કંદ પાક બટાકા નું વાવેતર થાય અને એમાં પણ 7 ઘણું ઉત્પાદન મળે તો કોઈ ને પણ આ વાત અશક્ય જ લાગે. પણ ભારત માં આ ટેક્નોલી વિકસાવી છે જેનાથી હવામાં ઉગાવી શકાય છે. પણ અહીંયા આપણે વાત નહીં કરીયે તમે જુઓ આ ખાસ વિડીયો બુલેટિન અને જાતે જ આ વાત ને સ્વીકારો અને અન્ય મિત્રો ને શેર કરો. સંદર્ભ : કિસાન વાયટી ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
6
સંબંધિત લેખ