AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન આગાહી ! આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ !
મોન્સૂન સમાચારVTV ન્યૂઝ
હવામાન આગાહી ! આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ !
👉 વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી 👉 આગામી 5 દિવસ છૂટોછવાયો વરસાદ પડશે 👉 સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે વરસાદી માહોલ 👉 રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ છૂટોછવાયો વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ રહેશે. તો દક્ષિણ ગુજરાતમાં ફણ છૂટોછવાયો વરસાદ પડશે. સુરત, તાપીમાં છૂટોછવાયો વરસાદ પડશે. ડાંગ, નર્મદા, ભરૂચ, વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહેશે. દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદમાં વરસાદની સંભાવના છે. તો ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં પણ વરસાદ થશે. જ્યારે વલસાડ, નવસારી, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્ય પર એકસાથે 2 સિસ્ટમ સક્રિય થવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ 👉 8 જૂને સુરત, ભરૂચ, નવસારી, ભાવનગર, અમેરેલી, પોરબંદરમાં વરસાદની આગાહી 👉 9 જૂને સુરત, ભરૂચ, વડોદરા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી ક 👉 10 જૂને ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટમાં વરસાદની આગાહી 👉 11 જૂને ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
43
8