AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાનની આગાહી કરવાની ક્ષમતામાં થયો વધારો
કૃષિ વાર્તાલોકમત
હવામાનની આગાહી કરવાની ક્ષમતામાં થયો વધારો
મુંબઇ: આધુનિક સિસ્ટમના ઉપયોગને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં આગાહીનો વિસ્તાર આશરે 200 કિમીથી ઘટાડીને 12 કિમી કરવામાં આવ્યો છે. ડોપ્લર-રડારની મદદથી, આગામી બે કલાકમાં ક્યાં અને કેટલો વરસાદ પડશે તે અંગેની સચોટ આગાહી કરી શકાય છે. મુંબઇ પ્રાદેશિક હવામાન વિભાગના નાયબ નિયામક કૃષ્ણનંદ હોસાલીકરના જણાવ્યા મુજબ હવામાન આગાહી પદ્ધતિમાં 'મેગાસિટી આગાહી સિસ્ટમ' હશે અને હવામાન વિભાગને હવામાનની સચોટ આગાહી કરવામાં સક્ષમ બનાવશે. તેમણે કહ્યું કે ભારતીય હવામાન વિભાગ 1875 થી કાર્યરત છે અને કોઈને જાણ નથી હોતી કે હવામાન વિભાગ પાસે 150 વર્ષથી માહિતીનો ભંડાર છે. હવામાન વિભાગ દેશભરમાં 55 ડોપ્લર રડાર સ્થાપિત કરી રહ્યું છે અને તેમાંથી 25 જેટલા સ્થાપિત થઈ ચૂક્યા છે. સ્ત્રોત - લોકમત, 10 ઓગસ્ટ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
60
0