AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હળદર લણણીની તકનીક
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
હળદર લણણીની તકનીક
પાકી હળદરની લણણી કરતી વખતે તેના પાંદડા જમીનથી 1 ઇંચ ઉપરથી કાપવા. તેને 4-5 દિવસ સુધી એમ જ રેહવા દેવું અને પછી હળદર ઉખેડીને અથવા મશીનથી તેની લણણી કરવી. પાંદડા કાપ્યા પછી તરત જ હળદરની લણણી કરવી નહિ.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
243
1
અન્ય લેખો