સલાહકાર વિડિઓKhedut Support
હળદરની ખેતી કરી પણ કરો કમાણી !
🔰 અત્યારે ધીમે ધીમે શિયાળુ વાવેતરમાં હળદર, આદુ, બીટ જેવા પાકોની વધુ માંગ રહે છે, અને શિયાળામાં લીલી હળદર પણ ખાવામાં સલાડ તરીકે ઉપયોગ થાય છે, તો આ વિડિઓમાં હળદર વિશેની સંપૂર્ણ માહિતી જુઓ !
સંદર્ભ : Khedut support,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.