કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
હજુ હપ્તો મળ્યો નથી? ચિંતા નહીં બસ કરો આટલું કામ ....!
પીએમ કિસાન યોજનામાં ખેડૂતો ને 2000 ના ત્રણ હપ્તા માં કુલ 6000 મળવા પાત્ર હોય છે જે સરકાર ખેડૂતો ના ખાતામાં ડીબીટી દ્વારા મોકલે છે., પણ ઘણા ખેડૂતો એ ફાર્મ ભર્યા હોવા છતાં પણ ક્યારે હપ્તો મળે છે તો કોઈ ને એક બે હપ્તા મળ્યા બાદ મળવાના બંધ થઇ ગયા. તો હપ્તા ન મળવાનું શું છે કારણ ? કઈ જગ્યાએ ખેડૂતો ભૂલ કરી રહ્યા છે અને જો ભૂલ હોય તો કેવી રીતે સુધારી શકાય અને હપ્તો ન મળે તો તમે ક્યાં ફરિયાદ કરી શકો તમામ માહિતી જાણીયે આ ખાસ વિડીયો માં અને આ માહિતી દરેક ખેડૂતોને શેર કરવા વિનંતી.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.