AgroStar
મોન્સૂન સમાચારमौसम तक Devendra Tripathi
હજુ પણ છે ભારે વરસાદ ની આગાહી !
ગુજરાત માં કેટલાક સમય થી સૌરાષ્ટ્ર વિસ્તાર માં મેધે તારાજી સર્જી છે એવામાં આ અઠવાડિયે પણ હવામાન એક્સપર્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ ની સ્થિતિ સર્જાયેલ છે અને ભારે વરસાદ વરસી શકે છે, તો ક્યાં છે એ વિસ્તાર અને કેટલો વરસાદ પડી શકે છે તમામ માહિતી જાણીયે આ ખાસ હવામાન બુલેટિન માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ :मौसम तक Devendra Tripathi. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
44
8
અન્ય લેખો