બિઝનેસ ફંડાખિસ્સું
હજારો રુપિયા કમાવવાની તક, ગામડે જ શરુ કરો આ બિઝનેસ !
👉 દેશભરમાં ખોલવામાં આવેલા કોમન સર્વિસ સેન્ટર્સ એ લોકોનું જીવન સરળ બનાવ્યું છે. દેશમાં જુદા જુદા સ્થળોએ કોમન સર્વિસ સેન્ટર ખોલવાની સાથે, દેશના દૂરના વિસ્તારોમાં ડિજિટલ સેવાઓને સુલભ બનાવવા સાથે, યુવાનો માટે રોજગારની તકો પણ વધી છે. જાણો આ વિડીયોમાં કેવી રીતે શરૂઆત કરી શકાય અને અન્ય ઉપયોગી માહિતી.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : ખિસ્સું.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.