ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીRajiv Dixit Patrika
સ્વ. રાજીવ દીક્ષિત જી ની ઓર્ગનિક ખેતી ફંડા, જે ખેડૂતો ને બનાવશે અમીર !
👉 આજે જૈવિક ખેતી નો વ્યાપ વધી રહ્યો છે તો જે ખેડૂતો હજુ જૈવિક ખેતી થી અજાણ છે અથવા તો કેવી રીતે શરુ કરવી તેનો અનુભવ નથી તો આજે અમે તમને સ્વ. રાજીવ દીક્ષિત જી નો એક અનુભવ શર કરવા જય રહ્યાં છીએ જેનાથી તમે ખુબ જ સરળતા થી સમજી શકશો કે કેવી રોતે તમે જેવીકે ખેતી ની શરૂઆત કરી શકો છો અને વધુ ફાયદો મેળવી શકો છો. તો જુઓ આ વિડીયો અને અન્ય ખેડૂત મિત્રો ને પણ જરૂર થી શેર કરો. સંદર્ભ : Rajiv Dixit Patrika, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
8
સંબંધિત લેખ