ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
સ્વસ્થ કપાસ,ઉપજ દમદાર
હવે ઘણા બધા વિસ્તારોમાં 🌱કપાસના પાકનું વાવેતર થઈ ગયું હશે તથા ઘણા વિસ્તારોમાં ચાલુ છે, તો હાલમાં ⛅વાતાવરણ ને ધ્યાન માં રાખી ને વાત કરીએ તો, 🌱કપાસના પાક માં થ્રીપ્સ તથા ઢાલિયા જીવાતને નિયંત્રણ કરવા માટે જો કપાસ ૧૫ દિવસ કરતા નાનો હોય તો ઇકો નીમઓઇલ (એઝાડિરેક્ટિન 10000 પીપીએમ) ૧૫મિલી/ પંપ છંટકાવ કરવો.
🌱કપાસનો પાક 20 થી 25 દિવસનો હોય તો લીલી પોપટી, થ્રીપ્સ, મોલો અને ફૂગ ના રોગ જેવા કે મૂળ ખાય તથા સુકારો જેવા રોગને નિયંત્રિત કરવા માટે અમે લાવીયા છે તમારા માટે પેહલા છટકાવ ની કીટ કે જે તમારા કપાસ ના પાક ને એક વિશેષ સારવાર પુરી પાડશે.આ સારવારમાં જંતુનાશક, ફૂગનાશક અને વૃદ્ધિ વિકાસ માટે ની દવા છે.
🌱જે કપાસના પાકની તંદુરસ્ત વૃદ્ધિ વિકાસ થશે તેમજ રોગ અને જીવાત સામે રક્ષણ મળશે. આ કીટમાં એજીટેટ ગોલ્ડ, મેન્ડોઝ અને પાવર જેલ છે જેમાં એજીટેટ ગોલ્ડ 25 ગ્રામ + મેન્ડોઝ 35ગ્રામ + પાવર જેલ 25 ગ્રામ/પંપ છંટકાવ કરવો.
👉સંદર્ભ : Agrostar
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.