ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
સ્વતંત્રતા દિવસ મહોત્સવ લકી ડ્રોના વિજેતા થયા જાહેર!
:partying_face:ખુશખબર:partying_face:...:partying_face:ખુશખબર:partying_face:...:partying_face:ખુશખબર:partying_face:
હવે :heart_eyes:ગામ થશે ખુશીની ઉજવણી કારણ કે હવે ખેડૂતોની રાહનો અંત આવશે અને તમે આજે 6 વાગ્યે લાઈવ જોઈ શકશો કે કોણ છે મહેન્દ્રા ટ્રેક્ટરના એકમાત્ર ચેમ્પિયન!
હા :male-farmer::skin-tone-2:ખેડૂત ભાઈઓ , એગ્રોસ્ટાર દ્વારા આયોજિત સ્વતંત્રતા દિવસ મહોત્સવ લકી ડ્રો 2023 ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. :male-farmer::skin-tone-2:ખેડૂતો માટેનો આ લકી ડ્રો:partying_face: 10 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ચાલ્યો હતો કે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો. જેમાં દરેક ખરીદી પર આકર્ષક ઈનામો અને ગેરેન્ટેડ ઈનામ એટલે કે સ્ક્રેચ કાર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ સ્ક્રૅચ કાર્ડ્સ વિજેતાઓને તેમના મોબાઈલ ફોન પર મોકલવામાં આવે છે.અને આજે તમે લાઈવ જોઈ શકશો કે મેગા ઇનામ એટલે કે ટ્રેક્ટરના નસીબદાર વિજેતા કોણ છે.
આ એવોર્ડ સમારોહ લાઈવ જોવા માટે, ઉપર આપેલ લિંક પર ક્લિક કરો::point_down::skin-tone-2:
https://www.youtube.com/live/fc6rxp39F1k?si=cBqgtLvZjPVqoXux
આ ઉપરાંત, વિજેતાઓને સેમસંગ:iphone: ગેલેક્સી M13 મોબાઇલ:iphone:નું ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તે નસીબદાર વિજેતાઓના નામ જુઓ:point_down::skin-tone-2:!!
:heart_eyes::heart_eyes:એગ્રોસ્ટાર તમામ વિજેતાઓને અભિનંદન આપે છે:heart_eyes::heart_eyes: