AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્વતંત્રતા દિવસ મહોત્સવ: લકી ડ્રા વિજેતા જાહેર!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
સ્વતંત્રતા દિવસ મહોત્સવ: લકી ડ્રા વિજેતા જાહેર!
સર્વ ખેડૂતો મિત્રો એગ્રોસ્ટારનું નમસ્કાર 🙏 🎉 સ્વાતંત્ર્ય દિવસ લકી ડ્રો મહોત્સવમાં ભાગ લેતા માટે તમારો દિલથી આભાર! 🙌 આ સ્પર્ધા અમે 9 થી 16 ઓગસ્ટ 2024 દરમિયાન યોજી હતી, જેમાં ખેડૂતોએ એગ્રોસ્ટાર પ્રીમિયમ ઉત્પાદનોની 3000 રૂપિયા કરતાં વધુની ખરીદી કરી હતી. આ સ્પર્ધામાં મેગા પુરસ્કારોમાં મહિન્દ્રા 275 DI XP Plus ટ્રેક્ટર 🚜, એન્ડ્રોઇડ મોબાઇલ અને અન્ય આકર્ષક ભેટો 🎁 સમાવેશ કરવામાં આવ્યા હતા. જે ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ખરીદી કરી છે, તેમને દરેક 3000 રૂપિયાની ખરીદી પર 50 એગ્રોસ્ટાર પોઇન્ટ્સ આપવામાં આવશે. 👉 વિજેતાઓના નામ જોવા માટે અહીં ક્લિક કરો https://docs.google.com/spreadsheets/d/1ISLqq_pdpDiM3sskxAdoZcpB-py1SWl84pZHal3yKSE/edit?gid=0#gid=0 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
73
0
અન્ય લેખો