ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીNakum Harish
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના10 હજાર ની સહાય ! જલ્દી કરો અરજી !
👉 ખેડૂત મિત્રો, ગુજરાત સરકારે વધુ એક યોજના ચાલુ કરી છે જે યોજના અંતર્ગત તમને મળી શકે છે 10000 ની સહાય. તો મિત્રો, આ યોજના કઈ છે? કેવી શરતો છે? ક્યારથી શરુ થઇ અને ક્યારે તેની અંતિમ તારીખ છે ? કોણ લાભ લઇ શકે અને શું લાભ થાય તમામ માહિતી જાણવા માટે ઉપર જણાવેલ વિડીયો જુઓ અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરી માહિતગાર કરો. 👉 સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
81
15
સંબંધિત લેખ