સ્માર્ટ ખેતીDear Kisan
સ્માર્ટ ટ્રેક્ટર કિટ, નજર રાખે દરેક જગ્યાએથી !
ખેડૂત મિત્રો, આજે આપણે એક એવી ટેક્નિક વિષે જાણવા જઈ રહ્યા છીએ જે તમારા ટ્રેક્ટર ની સંપૂર્ણ સુરક્ષા રાખે છે સાથે ઘણું બધું, જેથી તમે ટ્રેક્ટર પર પળે પળ ની નજર અને હિસાબ રાખી શકો છો, તો આ કિટ કઈ છે કેવી રીતે કામ કરે છે શું છે તેનો ઉપયોગ જાણીયે આ વિડીયો માં અને અન્ય મિત્રો ને કરીયે શેર.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Dear Kisan.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.