AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સ્માર્ટ ટેક્નિક થી કરો પશુનું વજન !
પશુ એક્સપર્ટ પશુના વજન, દૂધ, ઉંમર, ફેટ ના આધારે ખોરાકની ભલામણ કરતાં હોય છે, દૂધ, ઉંમર અને ફેટ તો આપણે ૧૦૦% સાચી રીતે જાણીયે જ છીએ પણ વજન ?? વજન કેવી રીતે ખબર પડે ?? પશુનો વજન કરવો એક મૂર્ખતા પૂર્ણ પ્રશ્ન લાગતો હશે ને ?? ના ના કોઈ મૂર્ખતા નથી અને વજન કરવા માટે કોઈ વધારે ખાસ સાધનોની પણ જરૂર નથી. જાણવાની પ્રબળ ઈચ્છા થઇ ને તો ચિંતા નહીં બસ આ 2 મિનિટનો વિડીયો જોઈ લો સંપૂર્ણ સમાધાન છે આ વિડીયોમાં અને અન્ય મિત્રો ને પણ અવશ્ય શેર કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
25
8