AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ટીવી ખરીદો માત્ર ₹500 માં, જાણો ફટાફટ !
સમાચારએગ્રોસ્ટાર
સ્માર્ટ ટીવી ખરીદો માત્ર ₹500 માં, જાણો ફટાફટ !
📺 સ્માર્ટ ફોનના દીવાના હવે ટીવી પણ સ્માર્ટ ખરીદી રહ્યાં છે, 32 ઈંચની સ્માર્ટ ટીવી પર ગજબ ડિલ્સ મળી રહી છે. Kodakના 32 ઈંચવાળા Smart TVને 500 રૂપિયામાં ખરીદી શકાય છે. KODAK 7XPRO Series 32-inch Smart TVની લોન્ચિંગ પ્રાઈઝ 18,499 રૂપિયા છે, પરંતુ ફ્લિપકાર્ટ પર 11,499 રૂપિયામાં મળે છે. ટીવી પર પૂરા 37 ટકાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ટીવી પર એક્સચેન્જ ઑફર પણ છે, જેનાથી તેની કિંમત હજાર રૂપિયાથી ઓછી થશે. એકસચેન્જ ઓફર : 📺 KODAK ની 32-inch Smart TV પર 10,975 રૂપિયાની એક્સ્ચેન્જ ઑફર છે. તમે જૂનુ ટીવી એકસચેન્જ કરો છો તો આ ઑફર પ્રાપ્ત કરી શકો છો. પરંતુ 10,975 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ ત્યારે મળશે જ્યારે તમારું જૂનુ ટીવી સારી કન્ડીશનમાં હોય અને મૉડલ લેટેસ્ટ હોય. જો તમે જૂનુ ઑફ મેળવવામાં સફળ રહ્યાં તો ટીવીની કિંમત 524 રૂપિયા થઇ જશે. જો તમે જૂનુ ટીવી એકસ્ચેન્જ કરાવવા માગતા નથી તો ટીવી પર બેંક ઑફર પણ છે. તો 1150 રૂપિયાનુ ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ત્યારબાદ ટીવીની કિંમત 10,349 રૂપિયા થઇ જશે. આ ઓફર હાલ એક ઈ કોમર્સ ( ફ્લિપકાર્ટ ) પર ચાલી રહી છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
43
8
અન્ય લેખો