સ્માર્ટ ખેતીએગફર્સ્ટ એડવર્ટાઇઝિંગ
સ્માર્ટ ખેડૂત બનો, પાક માં ટેક્નો-ઝેડ વાપરો !
આધુનિક અને પેટન્ટવાળી ઓઆરટી તકનીકથી બનાવેલ માઈક્રોતત્વો વાળું ઝીંક ખાતર, જેનો ઓછી માત્રાનો ઉપયોગથી પાકને ઝીંક નો વધારે લાભ થાય છે.
પાક માં ફાયદા :
1) પાક ને લાંબા સમય સુધી ઝીંક ઉપલબ્ધ કરાવે.
2) પાકની ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો અને અનાજમાં ઝીંકની માત્રા વધારે.
3) ટેક્નો-ઝેડ નો ઉપયોગ કોઈપણ પદ્ધતિ દ્વારા પાક ને આપી શકાય છે.
4) તેમાં રહેલા સલ્ફર તત્વ ને લીધે, જમીનનું પીએચ લેવલ સુધારે છે.
5) પાકમાં રોગ અને જીવાત સામે રોગ પ્રતિકાર શક્તિ માં વધારો કરે.
6) છોડને વિકાસ કરવામાં મદદ કરે છે.
સંદર્ભ : એગફર્સ્ટ એડવર્ટાઇઝિંગ.
આપેલ પ્રોડક્ટ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.