સ્માર્ટ ખેતીBBC Gujarati
નવા કૃષિ કાયદાથી ગુજરાતમાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગમાં ફાયદો કે નુકસાન?
નવા કૃષિ સુધારાઓને લઈને ખેડૂતો અને સરકાર હવે આમને-સામને દેખાઈ રહ્યા છે. સરકાર બિલ પાછું ખેંચવા તૈયાર નથી, અને ખેડૂતો વર્તમાન સુધારાઓ સાથે કૃષિ બિલના અમલને લઈને રસ્તા પરથી હટવા તૈયાર નથી. આ વીડિયોમાં આપણે ગુજરાતાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગની સ્થિતિ શું છે, અને નવા કૃષિ સુધારાથી તેમાં કેવા બદલાવ આવશે એ સમજીશું.... સંદર્ભ : BBC Gujarati. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
79
14
અન્ય લેખો