AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણએગ્રોસ્ટાર ઇન્ડિયા
સ્માર્ટ ખેડૂત ની સ્માર્ટ પસંદ
🔦કમાન્ડો ટોર્ચ તો તમારી સાચી મિત્ર છે,જોકે કમાન્ડો ટોર્ચ માં કોઈ પ્રોબ્લેમ તો નથી આવતો એટલે તો 😍સ્માર્ટ ખેડૂત ની સ્માર્ટ પસંદ છે ,પણ જો પ્રોબ્લેમ આવે તો પણ તમે કમાન્ડો ટોર્ચ ને તમે જ સ્માર્ટ થઈ ને "પ્લગ એન્ડ પ્લે" દ્વારા પાર્ટ ને બદલી શકો છો.. તો હવે તમને🤔 પ્રશ્ન હશે કે પાર્ટ્સ કેવી રીતે બદલવા? તો એના માટે👇🏻 વિડિઓ જુઓ..તો હવે તમને બીજો🤔 પ્રશ્ન હશે કે આ કમાન્ડો ટોર્ચ ના પાર્ટ્સ ક્યાં મળશે? પાર્ટ્સ ખરીદી કરવા માટે તમારી નજીક ની અગ્રોસ્ટાર લાલ દુકાન ની🏃🏻મુલાકાત લઇ શકો અથવા એગ્રોસ્ટાર એપ માંથી ખરીદી કરી શકો છો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
11