AgroStar
કૃષિ યાંત્રિકીકરણKeps Vlogs
સ્માર્ટયુગ, સ્માર્ટ મશીન કરે છે મજૂરની સમસ્યાનો અંત !
🌾 ઘઉં કાપણી અવસ્થા હવે ચાલુ થઇ ગઈ છે પણ આ અવસ્થાએ ખેત મજૂરો મળતા નથી અને સમયસર કાપણી ન થઈ શકે તો દાણા ખરવાનો પ્રશ્ન આવે છે એવામાં મશીન એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે, તો ચાલો આ મશીન કેવી રીતે મજૂર ની અછત દૂર કરી શકે છે અને ખેતી ખર્ચ ઘટાડી શકે છે. સંદર્ભ : Keps Vlogs, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
47
12
અન્ય લેખો