કૃષિ જુગાડTech Mewadi
સ્પ્રે મશીનનો જબરદસ્ત જુગાડ, 1000 ફૂટ સુધી સ્પ્રે !
ખેડૂત ભાઈઓ, આજના એગ્રીકલ્ચર વિડીયોમાં આપણે પાક પર સારી રીતે સ્પ્રે કરવા માટે એક ખૂબ જ સરસ સ્પ્રે મશીન જુગાડ વિશે જોઈશું. જેની મદદથી તમે 1000 ફુટના અંતર સુધી તમારા પાકને સરળતાથી સ્પ્રે કરી શકો છો. તો વીડિયો છેલ્લે સુધી જુઓ તેની સંપૂર્ણ માહિતી માટે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ :Tech Mewadi.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.